Gujarati Quote in Thought by Dipak Mavani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘોળીયામાં હતા, તો કહે ચાલતા શીખો,
ચાલતા શીખ્યા, તો કહે બોલતા શીખો,
બોલતા શીખ્યા, તો કહે ઓળખાતા શીખો,
ઓળખાતા શીખ્યા, તો કહે ભણતા શીખો,
ભણતા શીખ્યા, તો કહે ગણતા શીખો,
ઘણતા શીખ્યા, તો કહે દુનિયાદારી શીખો
દુનિયાદારી શીખ્યા, તો કહે કમાતા શીખો,
કમાતા શીખ્યા, તો કહે જવાબદારી શીખો,
જવાબદારી શીખ્યા, તો કહે નિભાવતા શીખો,
નિભવવાતા શીખ્યા, તો કહે સાચવતા શીખો,
સાચવતા શીખ્યા, તો કહે નિવૃત થતા શીખો,
નિવૃત થતા શીખ્યા, તો કહે સેવા કરતા શીખો,
સેવા કરતા શીખ્યા, તો કહે ભક્તિ કરતા શીખો,
ભક્તિ કરતા શીખ્યા, ત્યાં તો પોતાનાજ કહે,
ઘરડા થયા, હવે તો મરતા #શીખો .

- દિપક માવાણી

Gujarati Thought by Dipak Mavani : 111443595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now