રાત્રિ નો પડદો હટાવી જોયું તો...
કલરવ કરતી એક *સવાર*...
પૂછયું મને...હું આવું...???
મેં હસીને કહ્યું...હા આવને...
હસતી હસતી એ દોડતી આવી...
મને વળગી પડી...
એનું નામ હતું... *જીંદગી*...
સાથે સાથે લાવી ચાર પગથિયા
પ્રેમ ના...
*જોવું..ગમવું..ચાહવું..પામવું*..
*‼️શુભ સવાર‼️*