*ખુબ જ સરસ વિધાન, ના સમજાય તો બે વાર વાંચજો*

✍🏻 *"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,*
*"તમે જે સમજો છો, તેના માટે નહિ"...*

✍🏻*વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...*,
*વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,*

✍🏻 *દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..*
*અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!*

✍🏻*ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!*.

✍🏻 *જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.*

✍🏻 *પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.*

✍🏻 *લક્ષ્ય સાચું હોવું જોઇએ,*
*કેમ કે...*

✍🏻*ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે*
*પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.

✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111443380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now