Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી સુંદરતાનું સંરક્ષક છે આવું જ્યૂસ, અજમાવી જુઓ

એલોવેરાને આયુર્વેદિકમાં જીવન આપનારી ઓષધી એટલે કે સંજીવની કહેવામાં આવે છે. સ્કિન અને વાળ માટે એ વધારે જ લાભકારી છે.

- એયલોવેરામાં 18 ધાતુ, 15 એમિનો એસિડ અને 12 વિટામિન રહેલા હોય છે જે લોહિની કમીને કરે છે દૂર અને શરીરમાં વધારે છે રોગ પ્રતિકારક શક્તિ.

- તેના માટે એલોવેરાનું સેવન જ્યૂસના રૂપમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એલોવેરાનું જ્યૂસ અને એલોવેરા યુક્ત ઉત્પાદનોનું સેવન અને ઉપયોગ કરવાથી ફીટ રહેવાય છે.

- એલોવેરાના કાંટાવાળી છાલને ખોલીને રસ નિકાળવામાં આવે છે. 3થી 4 ચમચી રસ સવારે ખાલી પેટ લેવાથી દિવસ ભર શરીરમાં ચુસ્તી તથા સ્ફૂર્તિ રહે છે.

- તેનું જ્યૂસ પીવાથી કબજીયાતની બીમારીમાં ફાયદો થાય છે.

- તેના સેવનથી શુગરનું સ્તર શરીરમાં ઉચીત રૂપે બની રહે છે.

- એ ગર્ભાશય અને પેટની સમસ્યાઓને દૂર કરે છે.

- એલોવેરાનું જ્યૂસ પીવાથી સ્કિન પ્રોબ્સેમ્સથી છુટકારો મળે છે.

- એલોવેરાનું જ્યૂસ સ્કીનને જવાન અને ખૂબસૂરત બનાવે છે.

નોંધ – સૌની શારીરિક ક્ષમતા અલગ-અલગ હોય છે માટે કોઈ પણ આયુર્વેદિક ઉપાય નિષ્ણાંતોની મદદ લઈને અપનાવો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111443021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now