લઈ ગયા પાનખર બહા ને
સુગંધ કોક ના શ્વાસ ની

આવી છે મૌસમ..અનિલ..
હવે વિશ્વાસ ની

કોક ગમી ગયા છે આ ગમ ને એટલે
ખોજ પુરી થઇ છે તલાશ ની

Gujarati Shayri by Anil Ramavat : 111442818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now