પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવું પડે ,
પ્રેમમાં રાધેશ્યામ જેવું સમર્પણ રાખવું પડે .
પ્રેમમાં મીરા જેવી લગન રાખવી પડે.
પ્રેમમાં શબરી જેવું ધૈર્ય રાખવું પડે.
પ્રેમમાં જળ જેવી નિર્મળતા રાખવી પડે.
પ્રેમમાં સરિતા સમ પવિત્રતા રાખવી પડે.
પ્રેમમાં સાગર સમ ગહનતા રાખવી પડે.
પ્રેમમાં મેરુ જેવી અડગતા રાખવી પડે.
પ્રેમમાં હોમાઈ જવાની હિંમત રાખવી પડે.