Gujarati Quote in Blog by Mital

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇત્તેફાક થી એ પ્રથમ મુલાકાત થઇ, આંખો થી આંખો મળી અને મુસ્કુરાહટ થી વાત થઇ..
whatsapp થી chatting start થઇ, અને વાત વાતમાં ઈઝહાર ની વાત થઇ..
એમના msg નો wait કરતા કરતા રાત થઇ, msg તો ના આવ્યો પણ એમની યાદમાં આખી રાત પસાર થઇ ખબર ના પડી કેમની સવાર થઇ..
સવારે જોયું તો તેમના profile માં dp દેખાવાની બંધ થઇ, પછી ખબર પડી કે દિલમાં તો થઇ પણ હવે whatsapp માં પણ block થઇ...

Gujarati Blog by Mital : 111442697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now