વરસે છે ઝરમર વાદળલી
બારેય મેઘ થઈને વરસવું છે,

વરસાવજે પ્રેમ ઝરમર લાગણી તણો
બારેય મેઘ હું વરસાવી તારા પ્રેમમાં.

~પ્રક્રુતિ ની ખુશ્બુ

Gujarati Shayri by Saurabh Sangani : 111442673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now