તું મીઠી સવાર થાય તો હું જાકળ થઈ જઈશ,
તું થોડી ઉદાસ થાય તો હું જોકર થઇ જઈશ,
તું હાથ પકડ ને ચાલ સાથે હું હમસફર થઈ જઈશ,
તું આમજ ખુશ રહીશ તો હુય ખુશ થઈ જઈશ...

Gujarati Poem by Bharat Parmar_bk : 111442013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now