આજે જેઓ આંકડામાં નથી
એવું નથી કે તેઓ
ચેપના સંપર્કમાં નથી
પણ આ નકામું વાઇરસ
એમને પછાડવા સક્ષમ નથી

ડાર્વિને કહેલું એમ
"Survival of the Fittest"
એટલે સ્વસ્થ રહો અને ખુશ રહો

Gujarati Quotes by mahendra : 111441995

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now