શબ્દો જ તારે છે ,
શબ્દો જ મારે છે.
શબ્દો જ શણગારે છે,
શબ્દો જ સળગાવે છે.
અજીબ ખેલ છે આ શબ્દોનો દોસ્ત.
દૂર કરે છે શબ્દો,
સમીપ લાવે છે શબ્દો.
હસાવે છે શબ્દો ,
રડાવે છે શબ્દો.
આ શબ્દોની સમજ કેમ કરી સમજવી ?
ઝંખના

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111441783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now