#પતંગ

છે આયુષ્ય ટૂંકું મારુ
છતાંય આકાશને આંબુ...

ઊંચી ઉડાન ભરવાનું
પતંગ થઈ શીખવી જાઉં...

કપાવવાનો ડર ન રાખું
પવનની સંગાથે ચાલુ...

દોર ભલે સારથિને આપું
પવનની ગતિએ હાલું...

હિમ્મતભેર હારતા શીખવું
જો કદીક કપાવું...

kittu

Gujarati Poem by kittu : 111441701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now