#પતંગ
ભરી મનમાં ઉત્સાહ ને નવું જોમ
સપનાઓના આકાશમાં લઈ લક્ષ્યની પતંગ
સંગાથે આત્મવિશ્વાસ નો માંજો
પેચ લડાવવા છે મુશ્કેલીઓ સાથે આજ
કાપીને મુશ્કેલીઓ ના તાગ
ઉડવું છે નભ વિહંગ બનીને...

Gujarati Thought by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી : 111441335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now