જીંદગી રૂપી પતંગ ની દોર ક્યાં આપણા હાથમાં છે,
એતો હવા જેવા સંબંધો અને પરિસ્થિતિ ના જાળમાં છે.

Gujarati Shayri by દિવ્યેશ પ્રિયદર્શી : 111441202
દિવ્યેશ પ્રિયદર્શી 6 year ago

અદ્રશ્ય, કોની સાથે કેવો સબંધ છે

Bharat Parmar_bk 6 year ago

હવા જેવા સંબંધો 🤔🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now