#પતંગ
મનુષ્યનું જીવન પતંગ જેવું જ છે....
ક્યારે સુખમાં હોઈએ ત્યારે ઊંચે ઊડતા હોઈએ છે
તો જ્યારે સંકટના સમયે જાણે ક્યાંક ફસાઈ ગયા હોઈએ છીએ
તો વળી કોઈકને કોઈક પ્રગતિના પંથ માં કાપવા વાળા હોય છે
પણ જીવન રુપી પતંગની દોર ઈશ્વરના હાથમાં છે...
એટલે આવા કાપવાવાળા થી ડરવું નહીં...
બસ ઈશ્વર પર ભરોસો રાખવો....