પતંગ એકબીજા સાથે લડે છે ,
એકની હાર નિશ્ચિત છે ,
એક જ જીતે છે ,
પણ કપાયેલી પતંગ ફરીવાર ચગાવી શકશો ,
પણ એકવાર તૂટેલો સબંધ નહીં ચગે .
#પતંગ

Gujarati Thought by Kishan Bhatti : 111441014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now