દિલ છે મારું પતંગ જેવું,
તારા હૈયા ના દોર થી રાખજે સ્થિર,

જો વધારે કરીશ ખેંચા ખેંચી,
તો એ અધ્ધ વચ્ચે થી જ કપાશે.

પ્રેમ - આનંદ
#પતંગ

Gujarati Thought by Pramod Solanki : 111440997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now