~~~~ #પતંગ ~~~~

શબ્દોરૂપી પતંગ આજ કાગળનાં આકાશે ,
અહીં જ્ઞાનરૂપી ઝરણું વહ્યુ શબ્દોના પ્રકાશે ,
મન-હૃદયનાં ચક્ષુથી જો જ્ઞાન આ કળાશે ,
તો આ જ્ઞાનના આધારથી ભવસાગર તરાશે...

Gujarati Poem by RRS : 111440977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now