આજ એક તૂટતો તારો જોયો મે..
અને એક જ વિચાર આવ્યો..
અને મે પણ માંગી લીધું..
કે તૂટેલી વસ્તુ પોતે જોડાય ના શકે..
પણ બીજા ને તૂટવા પણ ના દે..

-NISHI

Gujarati Thought by Nisha Solanki : 111440931

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now