આ લોકડાઉન, મારા જીવન માં આવેલો એક અણમોલ પ્રશંગ છે....
માતાપિતા અને ભાઈઓ જોડે બેસી ને એકબીજાના મનનો ભાર હળવો કરવાની ક્ષણ એટલે આ લોકડાઉન...
વીતેલી ક્ષણો ને યાદ કરીને તેનું મનોમંથન કરવા નો સુવણ સમય છે આ લોકડાઉન....
મૈ શુ કર્યું અને મારે શું કરવાનું બાકી છે તે વિચારવાનો સમય એટલે આ લોકડાઉન....
જીવન ની દરેક જવાબદારી અને મુશ્કેલીઓ માંથી બહાર નીકળી ને આ દેશ માટે કંઈક કરવાનો એહસાસ કરાવતું આ લોકડાઉન....
તમે શું કર્યું એ હું નઇ જાણતો પણ મારા ભારત દેશે મારી જોડે જે અપેક્ષા અને જવાબધારી સોંપી તેને મૈં પૂર્ણ રીતે નિભાવની કોશિશ કરી છે આ લોકડાઉન માં.....
ભાવિન....