સંબંધો બનાવા કરતા એને તોડવા ઘણા સરળ છે
સાચા સંબંધો નો અંત આવે એ યોગ્ય નથી
અંતે દુઃખી બધા થાય છે.
દરેક સમસ્યા નો રસ્તો નીકળે છે
ક્યારેક જતુ કરવું જોઈએ
અભિમાન યોગ્ય નથી
અભિમાન એટલે મને કોઈ ની ગરજ નથી તે

Gujarati Quotes by Mehul Dusane : 111440698

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now