કોને કહેવો શૂરવીર??👇👇
નિર્બળ અબળા પર રૌફ જમાવે તે શૂરવીર??
કાળી રાતના અંધારાથી બીવે તે શૂરવીર??
ગામ આખાની બાયું ને બે-નજર થી જોવે તે શૂરવીર??
હંમેશા દંભમાં રચ્યોપચ્યો રહે તે શૂરવીર??
બીજાઓની ચાપલૂસી કરે તે શૂરવીર??
માન મર્યાદા ના જાણે તે શૂરવીર??
અન્યાય સહન કરે તે શૂરવીર??
પીઠ પાછળ ઘા કરે તે શૂરવીર??
સમય નો ગેરલાભ ઉઠાવે તે શૂરવીર??
જે પોતાનાં જ કહ્યા માં ના હોય શું તે શૂરવીર??
Aj🙏🙏