ગાથા એ શૂરવીર ની કહે ચાંદ બરદાઈ
કાઢ્યા હાંકી દુશ્મનનો ને કરી મોટી લડાઈ
હરાવી જયચંદ પરણ્યા સંયોગીતા હૃદયથી
બન્યા શૂરવીર મારી ધોરીને વગર આંખથી
જય જય પૃથ્વી રાજ ચૌહાન



#શૂરવીર

Gujarati Poem by PRATIK PATHAK : 111440602

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now