#શૂરવીર

કોઈ શૂરવીર કોરોના ને હંફાવી રહ્યા છે હોસ્પિટલમાં
કોઈ શૂરવીર કોરોના ને હંફાવી રહ્યા છે ખુલ્લા મેદાનમા
સો સો સલામ છે આપણા આ બહાદૂર સિપાહીઓને
જે ઘર - બાર મૂકી જીવ ની બાજી લગાવી રહ્યા છે
આપણા રક્ષણ માં

Gujarati Blog by Dt. Alka Thakkar : 111440508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now