#શૂરવીર

નથી શૂરવીર તે એકલો
જે યુધ્ધ મેદાને લડે
છે શૂરવીર દરેક માનવી
જે અન્યાય સામે લડે...

Gujarati Thought by kittu : 111440463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now