મરતા નથી હોતા બધા લોકો મોતથી...
કોઈને જિંદગીનો માર લાગે છે...
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી...
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!

Gujarati Thought by Chetan : 111440439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now