ધરતી, નારી'ને, સરળતા સાચવવા,
આચક્યા કોઈનાં, અર્થ તે સમે,
હુંકાર કરી વળી, હથિયાર ધરી,
ક્રોધ કરી ટાંણે, ખરી વહાર કરી,
એ જ શૂરવીર'ને, બહાદુર વળી,
પરાક્રમ કરી, હેતે હામ ભરી...

#શૂરવીર

Gujarati Poem by RRS : 111440366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now