#શૂરવીર

ઘોડા પાવાનું ,રણ ચડવાનું,

ખવડાવીને ખાવાનું,

વિધવા વરવાનું, ગુણ ગાવાનું,

પ્રભુ કૃપાનું મહારથી ,

મૂછેતાનું,શૂરવીરતા નું , ના મર્દો નું કામ નથી ભાઈ

ના મર્દો નું કામ નથી.

ભારત દિલ્લી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાન ની19મેં જન્મજયંતિ પર મારા લાખો વંદન.

Gujarati Religious by Kano_Chauhan : 111440359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now