રણ ચડ્યો રજપૂત શુરવીર છુપે નહી સાચા શુરવીરના ધડ લડે મસ્તક પડ્યુ હાલ સાચા શુરવીર આપણા સૈનિકો જેને કારણે આપણે સલામત છીએ. બીજા કોરોના સામે લડતા વોરયિર જેવાકે ડોક્ટર પેરા મેડિકલ સ્ટાફ તેમજ સફાઈ કામદાર એ પણ આજે શુરવીર છે જેનાંથી આપણે સલામત છીએ આ તમામ શુરવીરો ને સલામ . જય ચામુંડા મા
#શૂરવીર