ધન્ય છે આપણા દેશના પોલીસ કર્મચારીઓ , ડોક્ટર ને કે જે લોકો કોરોના જેવી મહામારી ની લડત માં ખરા અર્થમાં શૂરવીર સાબિત થયા છે,પોતાના પરિવાર થી દુર રહી ને,પોતાના જીવ નું જોખમ ખેડી ને આપણી રક્ષા કરવા ૨૪ કલાક હાજર રેહતા આવા શૂરવીરો ને દિલ થી કોટી કોટી વંદન 🙏....
#શૂરવીર