Gujarati Quote in Thought by બિંદી પંચાલ

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આનંદી

એ સમય ઘણો "આનંદી" હતો જેમાં ના ભેગી કરવાની જંજટ હતી કે ના ખાલી થવાની ચિંતા હતી. બસ બે સમયનું જમીને, આખો દિવસ રમીને દિવસ આથમી જતો હતો.

આજે સમય એવો જ છે બે સમયનું જમવાનું, બાળકો સાથે રમવાનું , પણ કાલે શું થશે તેની ચિંતામાં રાત ઉજાગરા કરવાનું.

પરિવારની સાથે આટલા દિવસ પસાર તો થયા પણ એ "આનંદી" પળો હજી નથી મળી જે ચિંતામુકત હોય.

બિંદી પંચાલ "બિંદીયા"

Gujarati Thought by બિંદી પંચાલ : 111439503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now