Sunil N Shah 6 year ago

જ્યારે કાર્ય કરવાનું કોઈ છોડી દે અને તે જ સમયે બીજા વ્યક્તિ તે કાર્ય મહેનત અને સંઘર્ષ દ્વારા પૂર્ણ કરે ત્યારે આપણે અને સફળ વ્યક્તિ માનીએ છીએ. બંનેની વિચારશક્તિ અલગ- અલગ હોય છે. એક વ્યક્તિને એવું લાગે છે કે હું નહીં કરી શકું.. બીજા વ્યક્તિને પોઝીટીવ વિચાર આવે છે.. "I can do it" આમ વિચારવાની શક્તિ જે પોઝીટીવ હોય છે તે સફળતાનો અડધો માર્ગ સરળ બનાવી દે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now