"આનંદી"થઇ ને રહેવાની મને જો આદત પડી,
મારાં ખુદ ની હતાશા ની લાશ જો નીકળી,
આસું ઓ સાથે કાયમ ની દુશ્મની નીકળી,
હસતા ચહેરા સાથે મારી સવારી નીકળી!!
dr. priyanka vijay gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111439490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now