આનંદી બનીને દુઃખને છેતરવું સહેલું નથી..
હસતા રહેનારને પણ જીવનમાં કશું ય મોડું કે વહેલું નથી,
એને જે મળવાનું હોયતે અને ત્યારે જ મળે છે,
ફક્ત એ લોકો સાથે હસીને મળે છે
એટલે એમ ન કહેવાય કે આનંદી જીવતરના તાપમાં ઓછો બળે છે.

Gujarati Thought by Hitarthi Dhebar : 111439481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now