અંધકાર ભરેલી આ જીંદગીમાં બસ એક તારો સાથ છે,લડી રહી છું આ સંઘર્ષપૂર્ણ જીવનમાં બસ એક તારો સહારો છે,આનંદ તો ત્યારે થાય છે જ્યારે તારી સાથે વાત થાય છે,ભૂલી જાઉં છું એ કપરા દિવસો જ્યારે તારો એક સંદેશ આવે છે,દૂર રહીને તારા હૃદયની ભીનાશ મારાં હૈયે અનુભવી છે