એ આનંદી દિવસો હવે અમનેય નહિ મળેય એ ચપટી બોર ખારી ને નદી નું વહેતુ પાણી એક નાસ્તા નો ડબો ને ચાર ભાઈબંધ ઈ તોય નાસ્તાનો ડબો 32 ભોજન જેવો લાગતો અને ઈ જાડવા ઈ કુદરત ની છત હતી અને અમારી ભાઇબંદી ઈ આનંદી દિવસો નઈ મળેય. Kevalpandya."સાહૅબ"

#આનંદી

Gujarati Thought by Kevalpandya : 111439307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now