" આનંદી "

તું જીતી ને ખુશ થાય તો હું હારી ને આનંદી,
તું રિસાઈ ને ખુશ થાય તો હું મનાવી ને આનંદી;
તું દુર રહી ને ખુશ થાય તો હું એ દુરી માં આનંદી,
તું બસ ખુશ રહે હું તારી ખુશીઓમાં આનંદી..!!

- યોગેશ બી. ઠક્કર 😊

#આનંદી

Gujarati Poem by Yogesh DB Thakkar : 111439016
Yogesh DB Thakkar 6 year ago

ખૂબ ખૂબ આભાર ભાઈ😊😊

Yogesh DB Thakkar 6 year ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 6 year ago

ખુબ ખુબ આભાર ભાઈ 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now