દરેક વ્યક્તિ નથી હોતા દિલથી આનંદી,
રાખતા હોય છે ચહેરા પર પહેરાબંદી,
ખોતરશો નહીં કોઈ એ ચહેરાઓને,
જોવા મળે જો ઉંડા એના ઘા કદી...

તેજલ

#આનંદી

Gujarati Thought by Tejal Vaghasiya . : 111439009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now