અંજલિભર અર્ધ્ય મેં તો દઈ દીધું,
ફૂલ પાંખડી જેવું કશું મેં દઇ દીધું,
શી ખબર કાલે સવારે શું થશે?
આજ જે હૈયે કહ્યું તે દઈ દીધું.
praful

Gujarati Poem by Praful Joshi : 111438985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now