મરીઝ છું
મરીઝ રેવા દે
દવા ના કરીશ...!

જખમ છે કાફી
હવે આમ સ્પર્શી
નવા ના કરીશ...!

Gujarati Shayri by Kiran Rathod : 111438499

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now