આપણું મળવું અહીં કારણવશાત છે,
પાનખર વસંત પણ કારણ વશાત છે,
ઊખડી પડે જો વૃક્ષ તો છાંયો ગુમાવશું,
આ જનમ ને મરણ પણ કારણ વશાત છે.
praful

Gujarati Poem by Praful Joshi : 111438457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now