...............ન્યાય..................

મોજથી જિંદગી જીવે છે માનવી,

અભિમાનથી અધર્મ કરે છે માનવી,

ફરજે ચરજે અને ચેતતો રહેજે માનવી,

નહીંતો પ્રભુ તારો " ન્યાય " કરશે માનવી.

#ન્યાય

Gujarati Shayri by Sandipsinh : 111438122
Sandipsinh 7 year ago

Thanks 😊🙏

SENTA SARKAR 7 year ago

વાહ કઈ ઘટે નહીં 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now