હજારો ઝુલ્મ થયા એના પર
આજે કુદરત ઍ ન્યાય આપ્યો
ધરતી થઈ પ્રદૂષણ મુક્ત
ગંગા થઈ કચરા મુક્ત
મા ને પણ મળયો ન્યાય
આજે એના સંતનો
જમે ભોજન એના હાથ નુ
કરે વખાણ ઍ સ્વાદ ના
તરસી હતી ઍ શબ્દો માટે
આજે કુદરત ઍ આપ્યો છે ન્યાય
ભાઈ-બહેન પિતા-પુત્ર
થયા એક મિત્ર
ઝંખતા આ નજરા માટે
થયો છે પરીવાર આજે એક સાથે
પિઝા ર્બગર થયા પરાયા
રોટલો શાક ને છાસ ના આનંદ લેવાયા
કમાલ છે કુદરત ની આ
બાહર વાસી ને સમજાવી
અહેમીયત ઘર ની
પડ્યા છે મોબાઇલ સાઈડ મા
ચેસ કેરમ ને વેપાર પર થી
સાફ થઈ ગઈ ધુળ આજે
મશગુલ છે ઍ રમત મા
જે વિસરાઈ ગઈ હતી ક્યાંક
કમાલ છે આ કુદર
આજે કુદરત ઍ આપ્યો છે ન્યાય
#ન્યાય