જીવન નામની આ ઘટનામાં
અચરજ અનેક છે...
ફરિયાદી,આરોપી, સાક્ષી હું એક
અને ન્યાય કરનારા દરેક છે...
#ન્યાય

Gujarati Thought by Jatin Lad : 111437521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now