જો કોઈ વ્યક્તિ નો ગુરુર તોડવો હોય તો,એક વાર એ વ્યક્તિ ને તમામ રીત થી જીતવા દો યાતો તમામ રીત થી જીતાડી દો. પછી ભલે આપ હારી જાવ એની આગળ તો પણ,કેમ કે આગળ જતાં સમયાંતરે જ્યારે એને અંદર થી એવો એહસાસ થશે.કે તે આપમેળે જીત્યો નથી પણ એને જીતાડવા મા આવ્યો છે.ત્યારે આપો આપ વ્યક્તિ નો ગુરુર તો શું,એ પોતે પણ અંદર થી તુટી જશે.જીવન માં જીતવું જ એટલું મહત્ત્વ નું નથી હોતું, ક્યારેક સમય,સંજોગ અને પરિસ્થિતિ એવી પણ આવે કે જાણી જોઈ ને પણ હારવું પડે,અને હરવા વાળા કંઇ કમજોર નથી હોતાં,પણ હરવા વાળા તો ઈતિહાસ નાં પન્ના બદલવાની તાકાત રાખવા વાળા હોય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ