કદી એક પલ માં છે યુગોનું દર્શન,
કદી એક શબદ માં છે શાસ્ત્રો નું દર્શન,
આંખોથી દેખાતું ભલેને નથી પણ,
કદી એક કણ માં છે ઈશ્વરનું દર્શન.
praful

Gujarati Poem by Praful Joshi : 111437011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now