દિલ તો મારું છે પણ ધડકે છે,
માત્ર તારા નામથી જ,
આખો તો મારી છે પણ છલકાય છે,
માત્ર તારી યાદથીજ,
લાગણી તો મારી છે પણ અહેસાસ થાય છે,
માત્ર તારા પ્રેમથીજ,
જિંદગી તો મારી છે પણ જીવવા જેવી લાગે છે,
માત્ર તારાથી જ.......Mn ❤️
#માત્ર

Gujarati Shayri by Meera Soneji : 111437005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now