તને ન મળું તો એવું લાગ્યા કરે છે,
જાણે મારી સાથે મારી જ મુલાકાત રહી ગઈ !!

પહેલીવાર મળેલા એ મુલાકાત યાદ છે,
મોડું થતું હતું છતાં તે પકડી રાખેલો હાથ યાદ છે !!

વાયદો હતો એક સાંજે મળવાનો,
ના એ સાંજ આવી અને ના એ આવ્યા !!
હેત

Gujarati Poem by Het Bhatt Mahek : 111436911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now