આ જે દેખાય છે ને તમને.....
એ આંસુઓ નહિ રસ છે મારા પ્રેમનો;
જેના પર હક છે, #માત્ર ને #માત્ર એમનો;

હવે તો નિકાલ કરવો જ પડશે....
એમની અંદર રહેલા એ ભરમાવતા વ્હેંમનો...!!😭

કારણ #માત્ર એટલું જ કે...
આ અશ્રુ-મોતીઓમાં મેં જીવ રાખેલો છે....
...ફક્ત ને ફક્ત એમનો...!!!😵
I'mr White 👽
For👑Always Happy❤️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111436744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now