માત્ર લગાડવાથી ફર્ક શું પડે છે? એ ન પૂછ મને.
હું તને પ્રેમ કરું છુ, લગાડુ માત્ર તો બદલાય કેવા અર્થ...
હું માત્ર તને પ્રેમ કરું છું.
હું તને માત્ર પ્રેમ કરું છું.
હું તને પ્રેમ માત્ર કરું છું.
હું તને પ્રેમ કરું છું માત્ર.
માત્ર હું તને પ્રેમ કરું છું.
#માત્ર